Click anywhere to continue browsing...
તમારી ઝીણવટ ભરી પ્રતિક્રિયા બદલ ખૂબ ખૂબ આભાર. તમારા જેવા વાચકો અને તેમની પ્રતિક્રિયા ના કારણે જ કલમ ને વધુ લખવાનું બળ મળે છે.તમારી બંને વાર્તા વાંચી છે. અને બહુજ બહુજ ગમી છે.
૧૫ વર્ષ પહેલા જ્યારે આ કથા લખવા ની શરૂઆત કરી ત્યારે આ કથા નો આ રીત નો અંત નક્કી જ હતો. અવની નું મૃત્યુ આકસ્મિક, અકલ્પનીય અને દુખદ હતું અને તે વિષે મને અગણિત વાચકો એ જણાવ્યું હતું. "જીવન ના રંગ" શીર્ષક ને સાર્થક કરતી એક ઘટના માત્ર હતી. શું જીવન આપણી ગણતરી કે તર્ક પ્રમાણે ક્યારેય ચાલ્યું છે? અનપેક્ષિતપણું તો જીવન નું અભિન્ન અંગ છે. દરેક વ્યક્તિ પોતાના સગવડિયા અર્થઘટન પ્રમાણે સાચું/ખોટું નક્કી કરે છે.વાર્તા ખુબ જ સરસ અને ઇરોટિક હતી. જયરે વાંચી ત્યારે તે પ્રમાણે જીવન જીવવાનું મન થઇ ગયું હતું સાચુ કહું તો વાર્તા યાદ કરી ને સેક્સ કરવાની પણ બહુ મજા આવતી હતી.
પણ વખારિયા ભાઈ, મને અવની નું મોત ના ગમ્યું. આટલા વરસ પહેલા વાર્તા વચ હતી પણ હજી પણ મને તે મોત ખૂચે છે. આટલા પ્રેમ પછી આવા કારણ સર કોઈ પતિ પત્ની ને ના મારી નાખે. અને જો દગા ને કારણે મારી હોય તો આટલો પ્રેમ કરતો પતિ પોતે પણ આત્મા હત્યા કરે.
આતો મારા વિચાર છે. બાકી વાર્તા ઘણી ઘણી સરસ અને ઇરોટિક હતી
ભાગ્યે જ કોઈ ને આટલી સ્પષ્ટતા થી વિચારો વ્યક્ત કરતાં જોયા. ફરી ફરી ને મેં કહ્યું છે કે પ્રેમ અને સંભોગ એ બંને સદંતર જુદી ક્રિયાઓ છે. તે પરાવલંબી હોય શકે પણ તેનું પર્યાયિ હોવું જરૂરી નથી.શીલા ના છાનગપતીયા, બહુ સરસ અને ડર્ટી ઇરોટિક બહુજ ગમી. યાર ક્યારે k aavi jindgi જીવવાનું પણ બહુ મજા આવે. બેફિકર multiple sex સાચે ક્યારેક આવું જીવન પણ જીવવું જોઈએ.
મારુ તો માનવું છે પ્રેમ પ્રેમ છે તે કાંઈ બીજા જોડે સેક્સ કરવાથી કોઈ ના માટે ઓછો નથી થઈ જતો.
જેમ કોઈ ક્રિકેટર પોતાના શોખ માટે ક્રિકેટ રમે છે તો શું તેનો પ્રેમ બીજા માટે ઓછો થઈ જાય છે તેમ જો સેક્સ નો શોખ હોય તો તે કરવાથી મારી બીજા માટે ની લાગણી ઓછી નથી થતી તેવું મારુ માનવુ છે.
બાકી story સાચે બહુ સરસ હતી