• If you are trying to reset your account password then don't forget to check spam folder in your mailbox. Also Mark it as "not spam" or you won't be able to click on the link.

Adultery બીજ-આરોપણ (સંપૂર્ણ)

vakharia

ℜ𝔬𝔪 𝔅𝔞𝔯𝔬
Supreme
6,437
22,534
174
પ્રકૃતિમાં સ્ત્રી હંમેશા મજબૂત જનીન ની શોધમાં હોય છે જેથી તેને તંદુરસ્ત બાળક અવતરે. વફાદારી કુદરતના નિયમોની વિરુદ્ધ છે.
નર ની પ્રકૃતિ શક્ય તેટલા વધુ બીજ વાવવાની હોય છે જ્યારે માદાની પ્રકૃતિ એમાં થી શ્રેષ્ઠ બીજ ની પસંદગી કરવાની. આ નિરંતર ચાલતી જૈવિક હરીફાઈ માં વફાદારી કે નિષ્ઠા એ બંને જાતિઓ માટે એક અકુદરતી બાંધછોડ છે.

થોડું વિસ્તાર માં જોઈએ..

મનુષ્ય સહિત, મોટા ભાગ ના સસ્તન પ્રાણીઓ માં, સ્ત્રી ઓ માટે પ્રજનન એ શારીરિક રીતે સમય અને ઊર્જા માંગી લેતી પ્રક્રિયા છે જેમાં નવ મહિનાની ગર્ભાવસ્થા અને ત્યારબાદ લાંબા સામે સુધી સ્તનપાન કરાવવું પડે છે. આટલું મોટું જોખમ અને રોકાણ હોવાથી, કુદરતી રીતે જ માદા એવા નર ની પસંદગી કરે છે જે શારીરિક રીતે સક્ષમ હોય, રોગો સામે લડી શકે તેવો હોય અને મજબૂત હોય. જેથી આવનારી પેઢી તંદુરસ્ત જન્મે અને મુશ્કેલ પરિસ્થિતિઓ માં જીવિત રહી શકે.

જ્યારે કોઈ માદા એક નર સાથે જોડાયેલી હોય, પરંતુ સમય જતાં તેને ખ્યાલ આવે કે તે નર નબળો છે, રક્ષણ કરી શકે તેમ નથી કે તેના માં સારા જનીનોનો અભાવ છે, ત્યારે માદા વધુ સક્ષમ નર ની શોધ કરે છે. વૈજ્ઞાનિક ભાષામાં આને મેટ સ્વિચિંગ કહે છે. માદા જૂના નરનો સાથ છોડી દે છે. પ્રથમ નર પ્રત્યેની વફાદારી નો ભોગ ચોક્કસપણે લેવાય છે. પક્ષીજગત માં એક ખૂબ જ આશ્ચર્યજનક વર્તન જોવા મળે છે. માદા એક સામાન્ય નર સાથે માળો બનાવે છે, જે તેને ખોરાક અને રક્ષણ આપે છે પરંતુ જ્યારે શ્રેષ્ઠ જનીનો ની વાત આવે છે, ત્યારે તે છૂપી રીતે ઝૂંડના સૌથી શક્તિશાળી નર સાથે સંબંધ બાંધે છે. આનો સીધો અર્થ એ છે કે પ્રકૃતિ માટે સારા જનીન એ સામાજિક વફાદારી કરતાં ક્યાંય વધુ મહત્વના છે અને તેથી જ પ્રકૃતિ માં આજીવન વફાદારી જેવો કોઈ જૈવિક નિયમ નથી. એ તો એક સામાજિક નિયમ છે, જે ખૂબ જ પછી, સમાજ અને લગ્ન વ્યવસ્થા ની રચના સાથે ઉદ્ભવ માં આવ્યો.

આજીવન એક જ વ્યક્તિ ને વફાદાર રહેવું, મુશ્કેલી માં પણ તેને ન છોડવો, આ બધી મનુષ્યે વિકસાવેલી સામાજિક અને નૈતિક વ્યવસ્થાઓ છે. સમાજ અને કુટુંબ વ્યવસ્થા ને ટકાવી રાખવા મનુષ્યે પોતાની જૈવિક વૃત્તિઓને કાબૂમાં રાખીને વફાદારી નામનું મૂલ્ય ઊભું કર્યું.

હવે વાત કરીએ લગ્નેત્તર સંબંધો કે પછી સંબંધો માં દગો આપવાની/છેતરવાની. ઉત્ક્રાંતિની દ્રષ્ટિએ બંને જાતિઓ અલગ અલગ કારણોસર અન્ય સંબંધો બાંધવા પ્રેરાય છે. પુરુષનું જીવવિજ્ઞાન તેને શક્ય તેટલી વધુ માદાઓ સાથે સંબંધ બાંધીને પોતાના જનીનો વધુમાં વધુ ફેલાવવા પ્રેરે છે. સ્ત્રીનું જીવવિજ્ઞાન તેને શ્રેષ્ઠ જનીન અને સુરક્ષા તથા પોષણ મળવાની ખાતરી શોધવા પ્રેરે છે. જો વર્તમાન સાથી કરતાં અન્ય કોઈ વધુ સક્ષમ સાથી મળે, તો સ્ત્રી પણ જૈવિક રીતે આકર્ષાય છે. અહીં "જૈવિક" શબ્દ મહત્વ નો છે.
 
Last edited:

maleeba

Well-Known Member
4,416
5,507
159

સરસ જાણકારી
 
  • Like
Reactions: vakharia

SKYESH

Well-Known Member
3,676
8,858
158

SALUTE boss ...............................

:adore:
 
  • Love
Reactions: vakharia

vakharia

ℜ𝔬𝔪 𝔅𝔞𝔯𝔬
Supreme
6,437
22,534
174
તું નહીં આવે તો તારું નહીં આવવું પણ ફાવશે અમને
પણ ઘરે આવી તારું પાછું જવું, આપણને નહીં ફાવે..
તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,
તું દિલ આપી દે પાછું, આ બધુ આપણને નહીં ફાવે..
 
  • Love
  • Like
Reactions: SKYESH and maleeba

maleeba

Well-Known Member
4,416
5,507
159
તું નહીં આવે તો તારું નહીં આવવું પણ ફાવશે અમને
પણ ઘરે આવી તારું પાછું જવું, આપણને નહીં ફાવે..
તને ચાહું અને તારા ચાહનારાઓ ને પણ ચાહું,
તું દિલ આપી દે પાછું, આ બધુ આપણને નહીં ફાવે..
વાહ વાહ બોવ સરસ
 
  • Love
Reactions: vakharia

vakharia

ℜ𝔬𝔪 𝔅𝔞𝔯𝔬
Supreme
6,437
22,534
174

vakharia

ℜ𝔬𝔪 𝔅𝔞𝔯𝔬
Supreme
6,437
22,534
174
प्यारे वाचक मित्रों

फोरम में चल रही Ultimate Story Contest 2026 के अंतर्गत मैंने चार कहानियाँ पोस्ट की है।

दोस्तों, अगर आप रहस्य, सस्पेंस, जज़्बात और ज़बरदस्त कॉमेडी के दीवाने हैं, तो कुर्सी की पेटी बांध लीजिए! 🚀

मैं आपके लिए लेकर आया हूँ मेरी 4 सबसे चुनिंदा कहानियाँ। हर कहानी का मिज़ाज एकदम अलग है, इतिहास के पन्नों से लेकर आज के व्यंग्य तक, और खौफनाक गुनाहों से लेकर एक पिता के बलिदान तक।

एक नज़र डालिए इन कहानियों पर जो आपको पलकें झपकाने का मौका नहीं देंगी:

१. कालकूट का शृंगार (ऐतिहासिक थ्रिलर) 👈 Link
K1
तीसरी शताब्दी के पाटलिपुत्र की एक रहस्यमयी दुनिया, जहाँ राजनीति और षड्यंत्र अपने चरम पर हैं। एक ओर है विषकन्या मदनरेखा का घातक आकर्षण, तो दूसरी ओर यवन राजनयिक जयवर्मन की शातिर चालें। और इन सबके बीच उलझे हैं महर्षि वात्स्यायन! क्या होगा जब सत्ता के इस खूनी खेल में 'ज़हर' (कालकूट) को ही शृंगार बना लिया जाए? एक ऐसा ऐतिहासिक थ्रिलर जो आपको प्राचीन भारत के सबसे खतरनाक रहस्यों के बीच ले जाएगा!
२. पचास करोड़ की राख (इमोशनल सस्पेंस) 👈 Link
2
एक पिता अपनी बेटी के सुरक्षित भविष्य के लिए किस हद तक जा सकता है? क्या वह मौत से भी सौदा कर सकता है? यह सिर्फ एक कहानी नहीं, बल्कि इंश्योरेंस के पैसों और एक पिता के उस खौफनाक बलिदान की रोंगटे खड़े कर देने वाली दास्तान है, जिसका अंत आपको अंदर तक झकझोर कर रख देगा। आखिर एक मुट्ठी राख की कीमत पचास करोड़ कैसे हो सकती है?

३. जब ज़मीन बुलाती है (साइकोलॉजिकल थ्रिलर) 👈 Link
image
इंसान कामयाबी की कितनी भी ऊँचाइयों पर क्यों न पहुँच जाए, उसके अतीत के गुनाह उसका पीछा कभी नहीं छोड़ते। यह कहानी है एक ऐसे कामयाब इंसान की, जिसका काला अतीत अब खौफनाक साये की तरह लौट आया है। जब आपके अपने ही कर्म ज़मीन के नीचे से आपको पुकारने लगें, तो भागने का कोई रास्ता नहीं बचता। क्या कोई अपने ही बुने हुए जाल से ज़िंदा बाहर आ सकता है?

४. पंप तेरी ऐसी की तैसी (कॉमेडी/व्यंग्य) 👈 Link
Pump-teri-aisi-ki-taisi
सस्पेंस और थ्रिलर के बाद अब बारी है पेट पकड़ कर हँसने की! सोचिए... अमेरिका में बैठा रोनाल्ड पम्प मिसाइल छोड़ने की जगह अगर किसी सीधी-सादी भारतीय गृहिणी की चाय का पानी गिरवा दे, तो कैसा बवाल मचेगा? यह एक फुल-ऑन कॉमेडी और व्यंग्य है, जहाँ अंतरराष्ट्रीय राजनीति का तड़का एक आम आदमी की चाय और अदरक के पानी के साथ लगता है। हँसी की पूरी गारंटी, उस नाशपीटे पंप की कसम!

ये चारों कहानियों का लिंक उसके टाइटल में है। लिंक पर क्लिक करते ही आप स्टोरी तक पहुँच जाएंगे। इमेज के नीचे Spoiler बटन पर क्लिक करते ही स्टोरी खुल जाएगी। आज ही पढ़ना शुरू करें और मुझे कमेंट्स में बताएं कि आपको कौन सी कहानी ने सबसे ज़्यादा चौंकाया या हँसाया! लाइक और कमेन्ट करेंगे तो मुझे अच्छा लगेगा

साभार..

vakharia
 
Top